(એરેંજ્ડ
લગ્નમાં પરસ્પર પ્રેમ થાય જ કે થવો જ જોઈએ તેવો કોઈ વણલખ્યો નિયમ છે? એકબીજા
પ્રત્યે પ્રેમ ઉદભવવો થવો જરૂરી છે? અને ધારો કે પતિને પત્ની પ્રત્યે અથવા પત્નીને પતિ પ્રત્યે
એકતરફી પ્રેમ થાય તો લગ્નજીવન કેવું રહે? આ સંજોગોમાં
શું કાયદો છુટાછેડા આપે? આવા પ્રશ્નોની છણાવટ આ વાર્તામાં કરી છે.)