લેબલ vaarta સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ vaarta સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 21 ઑક્ટોબર, 2022

s o r r y

 




SORRY                   

 રાતના બે વાગે ધૂંવાંપૂંવાં થતા અબ્દુલને પરાણે બાઈક પર બેસાડી રતન અડ્ડા પર આવ્યો. અબ્દુલે ઓરડીના ખૂણામાં રાખેલ ખોખામાંથી બાટલી કાઢી તેમાંથી એક ઘૂંટ ભરી રતનને ધરી. રતને બાટલીને હડસેલો માર્યો.

ઉસ્તાદ, ક્યા હુવા હૈ ? આવો મસ્ત દલ્લો હાથ લાગ્યો હતો, ક્યૂં છોડ દીયા? સબ જહેમત બેકાર ગઈ. ઔરત બી મસ્ત માલ થી મારું તો દિલ લલચાઈ ગયું હતું.