લેબલ ગૃહિણી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ગૃહિણી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 20 એપ્રિલ, 2012

આપ શું વિચારો છો? - 6 નોકરિયાત સ્ત્રીઓ સુખી છે?

ભારતમાં નોકરિયાત મહિલાઓની મુશ્કેલીઓ.

કારમી મોંઘવારીના આ કાળમાં સામાન્ય પરિવાર માટે બે છેડા ભેગા કરવાનું અતિ મુશ્કેલ બન્યું છે. પતિ-પત્ની બંનેને નોકરી કરવી પડે તેવી અનિવાર્ય પરિસ્થિતિ પ્રવર્તે છે. તો એમાં પ્રોબ્લેમ શું છે? જગતમાં ઘણા દેશોમાં સ્ત્રીઓ નોકરી કરતી હોય છે! ભારતની મહિલાઓ કઇ નવી નવાઇ કરે છે?