શુક્રવાર, 22 સપ્ટેમ્બર, 2017

એડની દુનિયા-5 આપણે કાંઈક કરી શકીએં..


એડની દુનિયા-5 આપણે કાંઈક કરી શકીએં..


અગાઉ ત્રણ-ચાર વખત ક્રીએટીવ એડવર્ટીઝમેંટસ આપણે અહિ જોઈ છે. આજે URBAN LADDER અને BRITISH AIRWAYS દ્વારા પ્રકાશિત થયેલ બે ટુંકી ફિલ્મો જોઈએ. 
Enjoy the film.


અમિત સાઢ અને તાપસી પન્નુ અભિનિત URBAN LADDER ની પ્રથમ ફિલ્મ (Home coming)માં પુત્રવધુની સાસુ-સસરા પ્રત્યેની લાગણી સુંદર રીતે દર્શાવી છે. બંને ફિલ્મોમાં ભારોભાર લાગણી, સમજદારી અને મમતા ના ભાવોને અદ્ભુત રીતે દર્શાવેલ છે.

BRITISH AIRWAYS ની ઊંમરલાયક મહિલા પ્રવાસી આનંદી અને એર હોસ્ટેસ હેલીના ફ્લિનની સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ( Fuelled by love)ણ ભારતીય સંસ્કાર અને તેમજ અતિથિ સત્કારની પરંપરાને ઉત્કૃષ્ઠ રીતે દર્શાવે છે. આ શોર્ટ ફિલ્મના દિગ્દર્શક નીરજ ઘૈવન (મસાણ ફિલ્મ ફેમ) ની આ પહેલી કોમર્શીયલ એડ ફિલ્મ છે. 

courtsey: URBAN LADDER.COM
                BRITISH AIRWAYS

Similar Posts

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો