લેબલ New Zeland સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ New Zeland સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 7 ઑક્ટોબર, 2022

આજ રે સપનામાં મેં તો....

(ધતત્ તેરેકીઆ વયમનું શસ્ત્ર તો બુઠ્ઠું નિકળ્યુંકોણ હશે આ યુવતીછે તો ઈન્ડીયન એ નક્કી. કોને માટે આવી હશેપરણેલી હશેહાસ્તો. તો જ પોતાના બાળકને લેવા આવી હોય ને! પણ..પરણેલી હોય તેવી દેખાતી નથી! બની શકે કે કદાચ એ પણ મારી જેમ તેના ભાઈ કે બહેનના બાળકને લેવા આવી હોયકહેવાય નહિ. ભાભીને પૂછવું જોઇએ. તેને કદાચ ખબર હશે! ના,ના. ભાભી વળી કેવો અર્થ કરે કોને ખબર?)