લેબલ ભોપાલ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ભોપાલ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 27 જુલાઈ, 2012

GOOD BYE, BHOPAL!

(મારા પુત્ર માનસની નોકરીનું સ્થળ અને સંસ્થા બદલાતાં હવે ભોપાલની વિદાય લઉં છું. ઑગસ્ટથી મુમ્બઈમાં કાયમી નિવાસ સ્થાપિત થશે. જતાં પહેલાં ભોપાલનાં સંસ્મરણો સાથે લઈ જઉં છું.)