લેબલ મુમ્બઈ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ મુમ્બઈ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 3 ઑગસ્ટ, 2012

આમચી મુંબઈ! આમી ઇકડે આલે!

( હવે આ મહિનાથી અમારો નિવાસ મુમ્બઇ, મહારાષ્ટ્ર ખાતે. આ એ શહેર છે જેણે મને પહેલી નોકરી આપી, અને જિંદગી ની સાથીદાર છોકરી પણ આપી! કહેવાય છે કે જે મુમ્બઇમાં એક વખત પ્રવેશે તે કાયમ માટે તેનો પ્રેમી બની જાય છે. મુમ્બઇની ઝાકઝમાળ, કલશોર, ભાગદોડ, ભીડ, ગંદકી, અને એક પ્રકારની ખાસ વાસ છત્તાં મુમ્બઇ મોહમયી કહેવાય છે.)