લેબલ ગીલાની સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ગીલાની સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 29 જૂન, 2012

આપ શું વિચારો છો? - 8 કરે કોઈ, ભરે કોઈ

ભારતમાં હાલમાં બધાં માધ્યમો અને પક્ષો તેમજ અગ્રણી રાજકીય સમાલોચકો રાષ્ટ્રપતિના ઉમેદવારની પસંદ-નાપસંદના ચક્કરમાં ડૂબ્યા હતા ત્યારે આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં એક ઐતિહાસિક ઘટના બની, જેનાં દૂરગામી પરિણામના છાંટા આપણા દેશને પણ ઊડી શકે તેમ છે; તેની ખાસ નોંધ લેવાઈ નથી.