લેબલ છૂના હૈ આસમાન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ છૂના હૈ આસમાન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 24 મે, 2013

છૂના હૈ આસમાન-8 पङ्गुं लङ्घयते गिरिम्


'છૂના હૈ આસમાન' શ્રેણીમાં આપણે એવી વીરલ વ્યક્તિઓની નોંધ લઇએ છીએં કે જેઓએ જીવનમાં અમાપ સંઘર્ષનો સામનો કરીને પણ શ્રેષ્ઠતા પામવાનો પ્રયત્ન કર્યો છે. આજે  એવી એક હિંમતવાન ભારતીય અપંગ રમતવીર યુવતી અરૂણિમા સિંહા ના દ્રઢ મનોબળને નમન કરશું!

શુક્રવાર, 10 મે, 2013

છૂના હૈ આસમાન - 7 કલ્પના સરોજ

('છૂના હૈ આસમાન' શ્રેણીમાં આપણે એવી વીરલ વ્યક્તિઓની નોંધ લઇએ છીએં કે જેઓએ જીવનમાં અમાપ સંઘર્ષનો સામનો કરીને પણ શ્રેષ્ઠતા પામવાનો પ્રયત્ન કર્યો છે. આજે  એવી એક હિંમતવાન ભારતીય દલિત મહિલા કલ્પના સરોજ ના દ્રઢ મનોબળને નમન કરશું!)

શુક્રવાર, 25 મે, 2012

છૂના હૈ આસમાન - 6 “પંગુમ લંઘયતે ઉદધિમ્ ”


( લેખમાળા “છૂના હૈ આસમાન-1 પંગુમ લંઘયતે ગિરિમ્” (09/04/2009)માં આપણે  નીક વુઇચીચ   નામના અવયવ રહિત વ્યક્તિનો પરિચય કર્યો હતો. તાજેતરમાં 'ગુજરાત સમાચાર'માં શ્રી કુમારપાળ દેસાઇએ   ઈંટ અને ઈમારત  શ્રેણીમાં પણ આના વિષે લેખ મુક્યો હતો.  મનુષ્ય માત્રને જીવનમાં કોઇને કોઇ વસ્તુનો અભાવ હોય છે. જીવનમાં બધું બધાને સુલભ નથી હોતું.  જે મનુષ્ય આ અભાવ ના કારણે દુઃખી રહેતો હોય જીવનમાં અસંતોષ અનુભવતો હોય. તેવા મનુષ્યો ને ઉદાહરણ રૂપ એવા વીરલાઓ આ દુનિયાના ખુણે ખાંચરે હોય છે. જેમનું જીવન અન્યને માટે દિવાદાંડી સમાન બની રહે છે. આ લેખન શ્રેણીમાં આપણે આવા બીજા એક  ભડવીર  ફ્રેંચ તરવૈયા  ફિલિપ્પે ક્રોઇઝોન નો પરિચય કરીશું. ) 

શુક્રવાર, 11 મે, 2012

છૂના હૈ આસમાન - 5 ડૉ. ટેસી થોમસ

જે કર ઝુલાવે પારણું, તે અવકાશ પર રાજ કરે.

(ભારત દેશમાં નારી શક્તિના અખૂટ ભંડાર ભર્યા છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઇથી માંડીને પ્રથમ એવરેસ્ટ આરોહક મહિલા બચેંદ્રી પાલ કે દક્ષિણ ધ્રુવ પર ત્રિરંગો ફેલાવનાર રીના કૌશલ. “છૂના હૈ આસમાન” લેખમાળામાં આપણે મનુષ્યોને ઉદાહરણ રૂપ પણ એવા વીરલાઓની નોંધ લઇએ છીએં જેઓ આ દુનિયાના ખુણે ખાંચરે વસેલા હોય છે અને જેમનું જીવન અન્યને માટે દિવાદાંડી સમાન બની રહે છે. આજે આપણે દેશના એક ગૌરવ રૂપ નારીરત્નને બિરદાવશું. આ નારીરત્નનું નામ છે  વિદુષી ભારતીય વૈજ્ઞાનિક "અગ્નિપુત્રી" ડૉ. ટેસી થોમસ.)

શુક્રવાર, 23 માર્ચ, 2012

છૂના હૈ આસમાન - 4, અનિતા નૈરે


'છૂના હૈ આસમાન' શ્રેણીમાં આપણે એવી વીરલ વ્યક્તિઓની નોંધ લઇએ છીએં કે જેઓએ જીવનમાં અમાપ સંઘર્ષનો સામનો કરીને પણ શ્રેષ્ઠતા પામવાનો પ્રયત્ન કર્યો છે. આજે  એવી એક હિંમતવાન ભારતીય આદિવાસી યુવતી અનિતા નૈરે ના દ્રઢ મનોબળને નમન કરશું!

શુક્રવાર, 10 ફેબ્રુઆરી, 2012

છૂના હૈ આસમાન - 3, HATS OFF TO YUVRAJSINGH !


( ઘણા લાંબા ગાળાના વિયોગ પછી પુન: વેબની દુનિયામાં સક્રિય થતાં આનંદ અનુભવું છું. મારી ગેરાહાજરીમાં પણ અનેક મિત્રોએ "વાર્તાલાપ" ની મુલાકાત લીધી છે તેની હું સહર્ષ નોંધ લઉં છું  અને તેઓ સર્વેનો અંત:કરણથી  આભાર માનું છું. આશા છે આમ જ આપ સર્વેની પ્રેમવર્ષા થતી રહેશે. )

શુક્રવાર, 7 મે, 2010

છૂના હૈ આસમાન - 2 અનામિકા

માઉંટ રુપેહુ પર અમે ગયા હતા ત્યારે બરફ ઉપર આસાનીથી સરકતા અને બરફની સાથે આનંદની છોળ ઉછાળતા સહુ તરવરિયા "સ્કી-વીર" યુવાનોને જોઇ અમે પણ આનંદ માણતા હતા. ત્યાં એકાએક મારી નજર પડી અને ત્યાંજ સ્થિર થઇ ગઇ. આ પળોને મારા કેમેરામાં કંડારી લીધી.

“પંગુમ્ લંઘયતે ગિરિમ્ ” – અનામિકા

શુક્રવાર, 9 એપ્રિલ, 2010

છૂના હૈ આસમાન – 1 પંગુમ લંઘયતે ગિરિમ્

(આજ થી એક નવી લેખમાળા “છૂના હૈ આસમાન” શરૂ કરું છું. જીવનમાં બધું બધાને સુલભ નથી હોતું. મનુષ્ય માત્રને જીવનમાં કોઇને કોઇ વસ્તુનો અભાવ હોય છે. જે મનુષ્ય આ અભાવ ના કારણે દુઃખી રહેતો હોય જીવનમાં અસંતોષ અનુભવતો હોય. તેવા મનુષ્યો ને ઉદાહરણ રૂપ પણ એવા વીરલાઓ આ દુનિયાના ખુણે ખાંચરે હોય છે જેમનું જીવન અન્યને માટે દિવાદાંડી સમાન બની રહે છે. આ લેખન શ્રેણીમાં આપણે આ ભડવીર કે વીરાંગના નો પરિચય કરીશું. )

નીક વુઈચીચ