લેબલ કનક રાવલ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ કનક રાવલ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 21 માર્ચ, 2014

શ્વેત પરછાંઈ

વાર્તાલાપ માં આજે એક અતિથિ રચના. અગાઉ આપ કવિ શ્રી ડો.કનક રાવળની એક રચના 'નાતાલ સાંજે-છેવટે તો શિયાળોને? ' માણી ચુક્યા છો. આજે તેઓશ્રીએ અંગ્રેજીમાં રચેલી અને જાતે જ કરેલ ગુજરાતી અનુવાદ અત્રે પ્રસ્તુત છે. આ રચના અગાઉ "લયસ્તરો"  પર પણ પ્રકાશિત થઈ ચૂકી છે. લયસ્તરો પર પારિજાતનાં ફૂલ વિષે સવિસ્તર જણાવેલ છે. આ રચના ને 'વાર્તાલાપ' માટે મોકલવા બદલ કનકભાઈનો સહ્રદય આભાર માનું છું.