સરગમ

મારું મનપસંદ ગીત-સંગીત.

(3)
શ્રાવણની વાદલડી.. 



કલાકાર: અમીરબાઇ કર્ણાટકી અને દીલીપ ધોળકીયા 
સંગીત: અવિનાશ વ્યાસ 
ગીતકાર: પ્રફુલ દેસાઇ 
ફિલ્મ: સતી સોન (1948) 


(સૌ: વિરાગ દવે-યુ ટ્યુબ)

(2)


કલાકાર: પંડિત જસરાજજી

બંદિશ
કીશોરી તોરી ચરનનકી રજ પાઉં
બૈઠી રહું કુંજન કે છોર શ્યામ રાધિકા નીહારું
જા રજકો બ્રહ્માદિક તરસે
સો રજ શીશ ચઢાઉં મેઁ

(સૌ: કીશોરીરે-યુ ટ્યુબ)

(1)  ફાગણ આવ્યો......  વસંત લાવ્યો.

હોળી અર્થાત વસંતોત્સવ !
વસંતોત્સવ.....મદનોત્સવ......રંગોત્સવ.........પુષ્પોત્સવ ! 

 કલાકાર: પંડિત જસરાજજી,   રાગ : બસંત
બંદિશ:
ઔર રાગ સબ બને બરાતી
દુલ્હા રાગ બસંત
મદનમહોત્સવ આજ સખી રે (2) અબ
વિદા ભયો હેમન્ત

સહચર ગાન કરત ઊંચે સ્વર
કોકિલ બોલે બસંત
ગાવત નરી પંચમ ઊંચે સ્વર
ઐસો ગીત અનંત


ક્રિષ્ણાદાસ સ્વામિન બડે ભાગિન
મિલ્યો હૈ ભાવ તો... હીન(?)
ઔર રાગ સબ બને બરાતી

આ ચીજ માણવા માટે ક્લિક કરો:

 
 



1 ટિપ્પણી:

  1. ભજમન ભાઈ.
    ક્યા ખોવાઈ ગયા છો?નવા વર્ષે સર્વ શુભકામનાઓ વ્યક્ત કરું છું.પંડિત જસરાજ મારા પણ પ્રિય છે.બરોડામાં એમને રૂબરૂમાં સાંભળેલા પણ છે.

    જવાબ આપોકાઢી નાખો