લેબલ યુ ટ્યુબ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ યુ ટ્યુબ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 22 સપ્ટેમ્બર, 2017

એડની દુનિયા-5 આપણે કાંઈક કરી શકીએં..


એડની દુનિયા-5 આપણે કાંઈક કરી શકીએં..


અગાઉ ત્રણ-ચાર વખત ક્રીએટીવ એડવર્ટીઝમેંટસ આપણે અહિ જોઈ છે. આજે URBAN LADDER અને BRITISH AIRWAYS દ્વારા પ્રકાશિત થયેલ બે ટુંકી ફિલ્મો જોઈએ. 
Enjoy the film.

શુક્રવાર, 7 માર્ચ, 2014

દવાથી વિશેષ કાંઇક!


'વાર્તાલાપ' ની 50મી પોસ્ટમાં આપણે   'મીઠે મેં ક્યા હૈ'  લેખમાં કેટલીક હ્રદય્સ્પર્શી વિજ્ઞાપન જોઈ હતી. આજે એવી જ એક દિલને હલાવી દે તેવી ફાયઝર ફાર્મસ્યુટિકલની વિજ્ઞાપન નો સ્વાદ માણીએ. દવા બનાવતી કમ્પનીને દર્દીની લાગણીની કેટલી કદર છે તેનો આ એડ પરથી ખ્યાલ આવે છે. ધ્યાનથી જોશો તો  તમને આ ક્લિપ જરૂર સ્પર્શી જશે.  

શુક્રવાર, 6 સપ્ટેમ્બર, 2013

શ્રાવણની વાદલડી

શ્રાવણની વાદલડી

શ્રાવણ મહિનાની ઝરમર વર્ષાએ કવિઓને હમેશાં ઉત્તેજિત કર્યા છે. પરદેશી પિયુની રાહ જોતી વિરહીણી પ્રિયતમાઓના દિલની વ્યથા કવિઓ શબ્દદેહે વ્યક્ત કરતા આવ્યા છે. જૂની ફિલ્મોનાં બે સુંદર ગીતો અહિં પ્રસ્તુત છે. એક ગીત હિંદી ફિલ્મ રતનનું છે. જે નીચે આપેલ છે. અને બીજું 1948ની ગુજરાતી ફિલ્મ સતી સોનનું છે તે માટે તમારે મારા પૃષ્ઠ 'સરગમ' પર જવું પડશે. 

શુક્રવાર, 17 મે, 2013

ન્યુઝીલેંડની એક નવી રમત - ઝોર્બિંગ !


તમે ઝોર્બિંગ વિષે કાંઇ જાણો છો ? ડીઝનીલેંડ જેવા રમત-ગમતના પાર્કની મુલાકાત લીધી હશે તો ત્યાં રોલર કોસ્ટર, ડ્રેગન, વિ. અનેક જાતની રાઈડની મજા માણી હશે. પણ ઝોર્બિંગની મજા કોઇ દિવસ માણી છે ?