લેબલ ઘરડાઘર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ઘરડાઘર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 17 ઑગસ્ટ, 2012

તન હીંડોળે, મન ચકડોળે

(એક જણ પોતાની માનું કાળજું કાઢીને પ્રેમિકાને આપવા લઇ જતો હતો. અચાનક તેને ઠોકર વાગી અને કાળજું બોલી ઊઠ્યું,'ખમ્મા! મારા દિકરા!"  આવી મા ઘરડાઘરમાં બેઠી બેઠી શું વિચારતી હશે? )