લેબલ NICK VUJICIC સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ NICK VUJICIC સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 9 એપ્રિલ, 2010

છૂના હૈ આસમાન – 1 પંગુમ લંઘયતે ગિરિમ્

(આજ થી એક નવી લેખમાળા “છૂના હૈ આસમાન” શરૂ કરું છું. જીવનમાં બધું બધાને સુલભ નથી હોતું. મનુષ્ય માત્રને જીવનમાં કોઇને કોઇ વસ્તુનો અભાવ હોય છે. જે મનુષ્ય આ અભાવ ના કારણે દુઃખી રહેતો હોય જીવનમાં અસંતોષ અનુભવતો હોય. તેવા મનુષ્યો ને ઉદાહરણ રૂપ પણ એવા વીરલાઓ આ દુનિયાના ખુણે ખાંચરે હોય છે જેમનું જીવન અન્યને માટે દિવાદાંડી સમાન બની રહે છે. આ લેખન શ્રેણીમાં આપણે આ ભડવીર કે વીરાંગના નો પરિચય કરીશું. )

નીક વુઈચીચ