જ્ઞાન સાથે ગમ્મત – 4 કેલેંડરની કરામત
અગાઉ આપણે “જ્ઞાન
સાથે ગમ્મત” શ્રેણીમાં પ્રો. અરવિંદ ગુપ્તા દ્વારા
બનાવેલાં રમકડાં નો આસ્વાદ લીધો હતો. આજે પ્રો.ગુપ્તા પાસેથી ગણિત ને
કેવીરીતે ગમતું બનાવવું તે જાણીએ. તેઓ કહે છે,
ગણિત....! સામાન્યત: ગણિત એટલે માથાનો દુ:ખાવો,
એમ વિદ્યાર્થી જગતમાં મનાય છે. પરંતુ આપણી આસપાસના વાતાવરણમાં,
વસ્તુઓમાં,
ગણિત છુપાયેલું છે. આપણે આપણી નજર કેળવવાની જરૂર છે.