(લગ્ન સંબંધ કે લિવ-ઇન રિલેશનશીપ? કયો સંબંધ વધુ સારો? બંને પરિસ્થિતિનો ભોગ બનેલાં બે અજાણ્યાં પાત્રો જર્મનીના કોલોન શહેરની પૃષ્ઠભૂમિમાં અચાનક મળે છે. પછી શું થાય છે? આ વાર્તા ચાર પ્રકરણમાં વિસ્તારી છે. એક લઘુ નવલ લખવાનો મારો આ પ્રથમ પ્રયાસ છે. )