ધરા ધ્રુજાવી
ગ્લોબલ વૉર્મિંગની
ધૂણી ધખાવી,
ફુટપાથ પર
ટુંટીયું વાળીને સુતેલા,
ચળકતી મર્સીડીઝ નીચે,
કદિ કચડાએલા
ભૂખથી પીડાતા,
ઠંડીથી ઠરેલા,
ગરમીથી તપેલા,
વરસાદથી પલળતા
છત્તાં.........., અતૃપ્ત !
એવા ઓ નાદાન સાથિઓ !
એમને નથી ચિંતા તમારી,
ચિંતા છે...............
પેલા મીણનાં પુતળાં
પેલા મીણનાં પુતળાં
પીગળી જવાની!
-ભજમન.
(Photo:courtsey Google Images)
ચિંતા છે...............
જવાબ આપોકાઢી નાખોપેલા મીણનાં પુતળાં, પીગળી જવાની!
સાવજ સાચ્ચી વાત છે.
TO:
જવાબ આપોકાઢી નાખોBhajman Nanavaty
Message flagged Saturday, 3 March 2012 1:59 PM
Thanks........... Really yr thoughts r always touching.
-Raushabh Chhatrapati