વાર્ધક્યના વહાણમાં સફર કરતા મારા જેવા યુવાનો ને વર્તમાન યુગમાં ફરી જુવાની જીવવાની તમન્ના જાગે. તો આવું કઈંક વિચારે.....................
શુક્રવાર, 24 જુલાઈ, 2015
શુક્રવાર, 17 જુલાઈ, 2015
સાત વર્ષ, પાંચ મહિના, ચાર દિવસ, ભાગ-2
(વહી
ગયેલી વાર્તા: સમય મહેતા તેની કૉલેજના મિત્રના લગ્નમાં જયપુર જાય છે. ત્યાં તે
પહેલી જ નજરે કમળની પાંખડી જેવી આંખોવાળી એક અતિ સુંદર અજાણી યુવતીના પ્રેમમાં પડે
છે. એક આકસ્મિક મુલાકાતમાં સમય તે યુવતીને બાહુપાશમાં જકડીને ગાઢ ચુમ્બન આપે છે.
યુવતીનો પરિચય થાય તે પહેલાં તેને જયપુરથી મુમ્બઈ આવી જવું પડે છે. સાત વર્ષના
વહાણાં વાયા બાદ અચાનક એક દિવસ તે કમળનયની જેવી દેખાતી એક યુવતી તેની કારની સામે
આવીને ઊભી રહે છે અને ઝડપથી ભીડમાં ગાયબ થઈ જાય છે. સમય ઊંડી ગડમથલમાં ડૂબી જાય
છે. કોણ હતી તે યુવતી?
હવે
આગળ વાંચો.....)
શુક્રવાર, 10 જુલાઈ, 2015
સાત વર્ષ, પાંચ મહિના, ચાર દિવસ, ભાગ -1
(ઘણા વખતે મારી કલ્પનાને પાંખો ફૂટી અને સરી પડ્યું એક પીચ્છ વાર્તારૂપે!
પ્રસ્તુત છે આ તદ્દન નવી વાર્તા. કથાનક જરા લાંબું હોવાથી ભાવકની સુવિધા માટે તેને
બે ભાગમાં પ્રસ્તુત કર્યું છે. આજે પહેલા ભાગનો આનંદ માણો. આવતા શુક્રવારે બીજો
અને અંતિમ ભાગ પીરસીશ.–ભજમન )
શનિવાર, 23 મે, 2015
એકવાર તું મારી પાસે તો બેસ.- ભજમનનાં ભોળકણાં-20
40 મી લગ્નતિથિએ નલીનીને સપ્રેમ......
(તા.23/05/1975 થી 23/05/2015)
શુક્રવાર, 18 એપ્રિલ, 2014
પુનર્મિલન : ગુગલ ના પ્રતાપે
જાહેરાતનું જગત હમેશા સર્જનાત્મક અને પડકાર રૂપ હોય છે. 'વાર્તાલાપ' માં આપણે સારી અને કલ્પનાશીલ તેમ જ હ્રદય દ્રાવક વિજ્ઞાપનો તરફ અંગુલી નિર્દેશ કરતા આવ્યા છીએ. આવો, આજે એક મજેદાર જાહેરાત માણીએ.
શુક્રવાર, 11 એપ્રિલ, 2014
ચાલો અરમાનો ના ચુરા કરીએ
આજે એક અતિથી કૃતિનો રસાસ્વાદ માણીએ. શાળાજીવનમાં કવિતાનું રસદર્શન
કરવાનો અભ્યાસ થતો હતો. શાળા છોડ્યા પછીનો આ મારો પ્રથમ પ્રયાસ છે. અત્રે પ્રસ્તુત રચનાનો મારી સમજ પ્રમાણે અર્થવિસ્તાર કર્યો છે. આથી સુજ્ઞ જનો ની
ટીકા, ટિપ્પણી અને
સુચનો આવકાર્ય છે. આ રચના વાર્તાલાપમાં પ્રસિધ્ધ કરવાની અનુમતિ બદલ શ્રી નિરુપમ નાણાવટીનો હું આભારી
છું.
શુક્રવાર, 21 માર્ચ, 2014
શ્વેત પરછાંઈ
વાર્તાલાપ માં આજે એક અતિથિ રચના. અગાઉ આપ કવિ શ્રી ડો.કનક રાવળની એક રચના 'નાતાલ સાંજે-છેવટે તો શિયાળોને? ' માણી ચુક્યા છો. આજે તેઓશ્રીએ અંગ્રેજીમાં રચેલી અને જાતે જ કરેલ ગુજરાતી અનુવાદ અત્રે પ્રસ્તુત છે. આ રચના અગાઉ "લયસ્તરો" પર પણ પ્રકાશિત થઈ ચૂકી છે. લયસ્તરો પર પારિજાતનાં ફૂલ વિષે સવિસ્તર જણાવેલ છે. આ રચના ને 'વાર્તાલાપ' માટે મોકલવા બદલ કનકભાઈનો સહ્રદય આભાર માનું છું.
શુક્રવાર, 14 માર્ચ, 2014
ભજમનનાં ભોળકણાં-19 છપ્પો
ચુંટણીનાં નગારાં વાગી રહયાં છે. દરેક રાજકીય પક્ષ મતદારોને રીઝવવા જાતજાતનાં ડીંડક અને અવનવા નુસખા અજમાવી રહ્યા છે. આ વાતાવરણમાં મતદારની શું હાલત છે?
શુક્રવાર, 7 માર્ચ, 2014
દવાથી વિશેષ કાંઇક!
'વાર્તાલાપ' ની 50મી પોસ્ટમાં આપણે 'મીઠે મેં ક્યા હૈ' લેખમાં કેટલીક હ્રદય્સ્પર્શી વિજ્ઞાપન જોઈ હતી. આજે એવી જ એક દિલને હલાવી દે તેવી ફાયઝર ફાર્મસ્યુટિકલની વિજ્ઞાપન નો સ્વાદ માણીએ. દવા બનાવતી કમ્પનીને દર્દીની લાગણીની કેટલી કદર છે તેનો આ એડ પરથી ખ્યાલ આવે છે. ધ્યાનથી જોશો તો તમને આ ક્લિપ જરૂર સ્પર્શી જશે.
શુક્રવાર, 28 ફેબ્રુઆરી, 2014
ભજમનનાં ભોળકણાં-18 છપ્પો
સેવક
મટી સ્વામી થયા, જનતાના હામી થયા
શમ્ભુમેળો ડહોળે ખેતર. જ્યમ ઝાઝી સૂયાણીએ વંઠે વેતર
ભજમન
આ પત્તાંની હવેલી, ધ્વસ્ત થશે વહેલી વહેલી.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)