શુક્રવાર, 14 માર્ચ, 2014

ભજમનનાં ભોળકણાં-19 છપ્પો

ચુંટણીનાં નગારાં વાગી રહયાં છે. દરેક રાજકીય પક્ષ મતદારોને રીઝવવા જાતજાતનાં ડીંડક અને અવનવા  નુસખા અજમાવી રહ્યા છે. આ વાતાવરણમાં મતદારની શું હાલત છે?   




પક્ષાપક્ષી મતમતાંતર, માંહોમાહી બખડજંતર
સામાસામી અલગટ કરે, ચડસાચડસી અદકો ગણે
ભજમન આ તો આંધળો પાડો, લોક શોધે સાચો વાડો




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો