KabirVani remembered ! Bhajamana Kahe Ne Chandra Sambhale Ene ! DR. Chandravadan Mistry Bhajamanbhai, Today as I post this Comment, I am so happy as it is Our 42nd Wdding Anniversary. Your Weddind Aniversary was in May ? Hope you will visit my Blog ^read this Post on the nniversary www.chandrapukar.wordpress.com Avjo !
આ પંક્તિઓને બે શબ્દોમાં આમ લખી શકાય, “સ્વાર્થી બનો”. ગાંધીજી, મધર ટેરેસા, રજનીશ, કે ઑશો જેવા વિશ્વના મહાન વિચારકોએ આવું વિચાર્યું હોત તો? માનવ અને પશુમાં આ જ તફાવત છે કે માનવ ફક્ત પોતાના માટે નથી વિચારતો. માનવતા, દયા, ઉદારતા, પ્રેમ, અનુકમ્પા, સૌજન્ય, વિ સજ્જનતાનાં લક્ષણો વિલીન થાય. માનવ થાવ,દાનવ નહિ.
કાંકરી ચાળો તીર બની ચુભશે તેવી ખબર ન હતી. મેં તો તમારા ભોળકણા સામે એક જોડકણું બનાવી મૂક્યું. પણ ભૂલમાં દુખતી રગ પર હાથ મુકાઈ ગયો. હું કહેવા એટલું જ માંગતો હતો કે આપણે બધા જ રેતમાંથી તેલ કાઢવા માં પડ્યા છીએ અને બેહોશી એવી ગહન છે કે ખબર જ નથી પડતી. ઍવું નથી આપણે સુખ, પ્રેમ, શાંતિ મેળવવા પ્રયત્ન નથી કરતા. બધા એજ કરે છે અને ખુબ મહેનત કરીએ છીએ. પણ નથી સુખ મળતું કે નથી પ્રેમ કે શાંતિ મળતી. ક્યાંક ભુલ થાય છે ક્યાંક રેતમાંથી તેલ કાઢવાનો ધંધો તો નથી કરતા ને? પણ મન સ્વિકાર કરવા જ તૈયાર નથી. મારા ગુરુ કહેતા," ચલાતો બહોત પહુંચા કહીં નહીં" આ તો મારી ભાવ દશા છે. અન્ય માટે નહીં. અને હું કવિતા કરું તો મારી કવિતામાં મારી જ ભાવ દશા જ છતી થશે ભજમનભાઈની નહી.
સ્નેહી શ્રી શરદભાઇ, આ તો વાર્તાલાપ છે. મે વાર્તાલાપના શીર્ષકમાં જ લખ્યું છે,"જેમાં ભાવકો પોતાના વિચારો, અભિપ્રાય મુક્ત પણે લખી શકે." આપના કાંકરી ચાળાનું હમેશાં સ્વાગત છે! આપના ગુરુ સાચું કહે છે મંજિલ વિના અવિરત ચાલો તો પણ ક્યાંય ન પહોંચાય. જીવનમાં મંજિલ-ગોલ-લક્ષ્ય હોય તે જરૂરી છે.
KabirVani remembered !
જવાબ આપોકાઢી નાખોBhajamana Kahe
Ne Chandra Sambhale Ene !
DR. Chandravadan Mistry
Bhajamanbhai,
Today as I post this Comment, I am so happy as it is Our 42nd Wdding Anniversary.
Your Weddind Aniversary was in May ?
Hope you will visit my Blog ^read this Post on the nniversary
www.chandrapukar.wordpress.com
Avjo !
રેતી પીલે ન નીકળે તેલ;
જવાબ આપોકાઢી નાખોનાહક ની માથાકુટ મેલ;
સુખ દુખ ની રેલમ છેલ;
જીવન બહુ મજાનો ખેલ;
તારો નિર્ણય તારું જીવન;
રોદણા રડ કે મોજથી ઝેલ.
આ પંક્તિઓને બે શબ્દોમાં આમ લખી શકાય, “સ્વાર્થી બનો”. ગાંધીજી, મધર ટેરેસા, રજનીશ, કે ઑશો જેવા વિશ્વના મહાન વિચારકોએ આવું વિચાર્યું હોત તો? માનવ અને પશુમાં આ જ તફાવત છે કે માનવ ફક્ત પોતાના માટે નથી વિચારતો. માનવતા, દયા, ઉદારતા, પ્રેમ, અનુકમ્પા, સૌજન્ય, વિ સજ્જનતાનાં લક્ષણો વિલીન થાય. માનવ થાવ,દાનવ નહિ.
કાઢી નાખોકાંકરી ચાળો તીર બની ચુભશે તેવી ખબર ન હતી. મેં તો તમારા ભોળકણા સામે એક જોડકણું બનાવી મૂક્યું. પણ ભૂલમાં દુખતી રગ પર હાથ મુકાઈ ગયો.
જવાબ આપોકાઢી નાખોહું કહેવા એટલું જ માંગતો હતો કે આપણે બધા જ રેતમાંથી તેલ કાઢવા માં પડ્યા છીએ અને બેહોશી એવી ગહન છે કે ખબર જ નથી પડતી. ઍવું નથી આપણે સુખ, પ્રેમ, શાંતિ મેળવવા પ્રયત્ન નથી કરતા. બધા એજ કરે છે અને ખુબ મહેનત કરીએ છીએ. પણ નથી સુખ મળતું કે નથી પ્રેમ કે શાંતિ મળતી. ક્યાંક ભુલ થાય છે ક્યાંક રેતમાંથી તેલ કાઢવાનો ધંધો તો નથી કરતા ને? પણ મન સ્વિકાર કરવા જ તૈયાર નથી.
મારા ગુરુ કહેતા," ચલાતો બહોત પહુંચા કહીં નહીં"
આ તો મારી ભાવ દશા છે. અન્ય માટે નહીં. અને હું કવિતા કરું તો મારી કવિતામાં મારી જ ભાવ દશા જ છતી થશે ભજમનભાઈની નહી.

કાઢી નાખો