વેબના વાયરા
વેબના વાયરા વાયા ને વાચકો! રાધાને પહેરાવ્યું પેંટ
શારદા જીન્સ કેમ ના પહેરે? ભાયું! એવી ફરે છે રેંટ
ડોટ કોમની આંધીમાં અલ્લખને ઓટલે ગોપીઓ છાંટે છે સેંટ
એવા વગદાં-વટાળ ને પકડીને ભજમન ! માર એક ઉંચકીને ફેંટ
છપ્પો
અભણ ભણેલા ને અણઘડ, હવાઇ ઓટલા હાંકે સહુ
મતિનષ્ટની માઠી ટેવ, નકલ કરે ને સૉરી ન કે’વ
વિનય વિવેક છાંડ્યા એમ, ન ઉપાલંભની કશી અસર.
નોંધ: ઉપરની રચનાઓ આપને પસંદ ન આવે તો પણ આપનો પ્રતિભાવ આપશો તો મને ગમશે.રેંટ = કૂવામાંથી પાણી કાઢવાની ઢોચકાંવાળા ચક્કરની યોજના = રટણ
અલ્લખનો ઓટલો = હવાઇ ઓટલો = બ્લોગ
અલખનો ઓટલો...હવાઇ ઓટલો ? ભજમનભાઇ, આ સમજાયું નહીં.
જવાબ આપોકાઢી નાખોપરંતુ વેબનો વાયરો ગમ્યો. .
utkantha dholakia મનેં, gujblog ને
જવાબ આપોકાઢી નાખોવિગતો દર્શાવો 05:48 pm (1 કલાક પહેલા)
very nice.
Utkantha Dholakia
Comment by યંત્રશાસ્ત્રી સતીષ રાઠોડ 57 minutes ago Delete Comment ભાઈ ભોજા ભગતના ચબખા તો સાંભળેલા ,પણ ભજમનનાં ભોળકણા....?
જવાબ આપોકાઢી નાખો"વેબના વાયરા વાયા ને વાચકો! રાધાને પહેરાવ્યું પેંટ
શારદા જીન્સ કેમ ના પહેરે? ભાયું! એવી ફરે છે રેંટ"
વાહ ,બોસ..!
s.s.Rathod
bap re... bau bhari chhe...
જવાબ આપોકાઢી નાખોmaja aai vanchvani.
Rashmin Avashia મનેં ને
જવાબ આપોકાઢી નાખોવિગતો દર્શાવો 10:40 am (7 કલાક પહેલા)
ભજમન ,
ખરેખર ,આ જમાનામાં વ્યક્તિ " વેબ ના વંટોળ અનેચકરાવા માં "ઘણું કરી શકે .?
રશ્મીન
હવે નેટ જગતના પીળા પત્રકારત્વ વિશે પણ ભોળકણું બનાવજો. મસાલો જોઇતો હશે , તો આપીશ!
જવાબ આપોકાઢી નાખોભજમન ભાઈ! ઘણી ખમ્મા
જવાબ આપોકાઢી નાખો