અભિનંદન !
આપણે વાર્તાલાપમાં 3 ઈડિયટ્સના 3 જીનિયસને જોયા હતા.
જુવો આ પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા 19 કિશોર અને કિશોરીઓ.
નેશનલ ઇનોવેટીવ ફાઉંડેશન (NIF) દ્વારા ભૂતપુર્વ રાષ્ટ્રપ્રમુખ શ્રી અબ્દુલ કલામ ને હસ્તે પદક્થી સન્માનિત થયા.
(ફોટો: સૌજન્ય : સંદેશ )
U have done nice job... to encourage young blood..
જવાબ આપોકાઢી નાખોLata Hirani