બુધવાર, 13 જાન્યુઆરી, 2010

ઑકલેન્ડમાં ઉતરાણ

ઑકલેન્ડમાં એવોનડેલ રેસકોર્સ છે. આ રેસકોર્સના મેદાનમાં તા. 09/01/2010 ને શનીવારના રોજ
પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં નાનું સરખું ગુજરાત !
લો તમે પણ થોડી સહેલ માણો.
(ફોટા પર 'ડબલ ક્લીક' કરવાથી પૂર્ણ કદ માણો)

સારી જગ્યા છે, નાખો ધામા!


મોતી પતંગ ચગાવ્યા વિના રહી જાય તે કેમ ચાલે !


'લ્યા કિન્ના શૂન શૂન છે ને ?'


હરિયાળીમાં લોનમાં  ઈગલૂ !


બંટી બેટા, ઉડાયો દે તો !

 
મેરા ભારત મહાન !

             

         દાબેલી, ભેળપૂરી, ઇડલી, પાઉંભાજી, પીઝા, જલેબી, ઊંધીયું .. ખાધે રાખો !


અરે! બરફ ગોળા પણ છે !1


આલે..લે ! બધી ય સગવડ છે હોં !


પતંગ પકડતાં ન આવડે તો લપસણી ખા !


'હમ ગોરે હેં તો ક્યા હુવા કાઇટવાલે હેં'


                            
                     અનયની ત્રીરંગી ચગશે ?                                                બા...પુ, ચગી ચગી !


આ મહોત્સવના આયોજક પુષ્ટીમાર્ગ વૈષ્ણવ પરિવારના સંનિષ્ઠ કાર્યકર્તા
સુશીલભાઇ શાહ (R) અને દીપેશભાઇ પરીખ (L) .

સૌ ગુજરાતી/ભારતીય ભાઇ-બહેનોને ઉતરાણ મુબારક !

4 ટિપ્પણીઓ: