અણુવાર્તા મણકો 9
લોકડાઉન રચના - 6
ન્યાય
રામનગરની
ઝૂંપડપટ્ટી પર બિલ્ડર મનુભાઈ સંઘવીએ કોર્ટ ઓર્ડરથી બુલડોઝર ચલાવી જમીન ખાલી કરાવી –
એક સમાચાર
બે
વર્ષ પછી.
પ્રદેશમાં થયેલા ભયંકર ભૂકમ્પ દરમ્યાન મશહૂર બિલ્ડર મનુભાઈ સંઘવીનું પોતાના બંગલાના
કાટમાળમાં દબાઈ જવાથી મૃત્યુ, - એક સમાચાર.
***
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો