આજકાલ ગુજરાતી વાર્તા-સાહિત્યમાં નૂતન પ્રવાહ શરૂ થયો છે. micro fiction. મહાનવલ કથા, નવલકથા, નવલિકા,લઘુવાર્તા અને હવે micro fiction. આ પ્રકાર માટે હું “અણુવાર્તા” શબ્દ પ્રયોજીશ. જેમ અણુ (atom)માં એક કેંદ્રબિંદુ (nucleus) હોય છે અને તેની આજુબાજુ વિજાણુ (electron) ગતિ કરતાં હોય છે. તેમ micro fiction માં એક કેંદ્રીય વિચારની આજુબાજુ ઘટના ચક્ર ફરતું હોય છે.
શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2017
અણુવાર્તા - 1 (micro fiction)
આજકાલ ગુજરાતી વાર્તા-સાહિત્યમાં નૂતન પ્રવાહ શરૂ થયો છે. micro fiction. મહાનવલ કથા, નવલકથા, નવલિકા,લઘુવાર્તા અને હવે micro fiction. આ પ્રકાર માટે હું “અણુવાર્તા” શબ્દ પ્રયોજીશ. જેમ અણુ (atom)માં એક કેંદ્રબિંદુ (nucleus) હોય છે અને તેની આજુબાજુ વિજાણુ (electron) ગતિ કરતાં હોય છે. તેમ micro fiction માં એક કેંદ્રીય વિચારની આજુબાજુ ઘટના ચક્ર ફરતું હોય છે.
શુક્રવાર, 22 સપ્ટેમ્બર, 2017
એડની દુનિયા-5 આપણે કાંઈક કરી શકીએં..
એડની દુનિયા-5 આપણે કાંઈક
કરી શકીએં..
અગાઉ ત્રણ-ચાર વખત ક્રીએટીવ
એડવર્ટીઝમેંટસ આપણે અહિ જોઈ છે. આજે URBAN LADDER અને BRITISH AIRWAYS દ્વારા પ્રકાશિત થયેલ બે ટુંકી ફિલ્મો જોઈએ.
Enjoy the film.
Enjoy the film.
શુક્રવાર, 15 સપ્ટેમ્બર, 2017
ભજમનનાં ભોળકણાં -33 છપ્પો
અપશબદ ને અવળી વાણી, અહંકારીની એ જ કહાણી
મિથ્યામદ ભ્રમજાળે ફાટે, જેમ ધાનની ધાણી ફૂટે,
પતન ગર્તનો મારગ ઠાણ, ભજમન તું એ નરને જાણ.
શુક્રવાર, 8 સપ્ટેમ્બર, 2017
શુક્રવાર, 1 સપ્ટેમ્બર, 2017
જ્ઞાન સાથે ગમ્મત-4 કેલેંડરની કરામત
જ્ઞાન સાથે ગમ્મત – 4 કેલેંડરની કરામત
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)