દિલ્હીની જનતાના લોક જુવાળનો લાભ લઈને અરવિંદભાઈ "સૂંઠને ગાંગડે ગાંધી" તો બની ગયા. પણ રાજકારણ એટલે વીરોધ એવું જ માનતા બીનઅનુભવી કેજરીવાલના શાસન કરતાં દાંત ખાટા થઈ ગયા! "અનુભવરહિત" શાસક સત્તા મળતાં છકી ગયા.
સત્તા હાથમાં એવી લીધી, જાણે મર્કટે મદિરા પીધી
તાણાતાણી ખેંચમખેંચ, હુંસાતુંસી જાણે કુસ્તીની મેચ,
વાટકીમા જો આ છે માપ, દેશ માટે શું કરશે 'આપ'?
Nice.....truly said !
જવાબ આપોકાઢી નાખો