શુક્રવાર, 28 જૂન, 2013

ભજમનનાં ભોળકણાં - 15 દુનિયાદારી


મારે ઘણું બધું કહેવાનું છે આ દુનિયાદારી, તેના લોકો અને તેના પરસ્પરના સંબંધો વિષે. નીચેની થોડી પંક્તિઓમાં આ બધું સમાયું છે. 


પાયમાલી મારી થઇ જ્યારથી
 મિત્રોની સાચી ઓળખ થઇ ત્યારથી  

ભાઇબંધી તો દૂરની વાત
ભાઇએ વાતચીત બંધ કરી દીધી.

કહે છે પ્રેમ તો અખૂટ દૌલત છે 
પ્રિયતમાએ દિલના દરવાજા બંધ કરી દીધા 


4 ટિપ્પણીઓ:

  1. માત્ર છ પંક્તિ માં આખી દુનિયાદારી સમજાવી દીધી તમે જયારે લખો છો ત્યારે તમારો દરેક લેખ "સુતળીબોમ" ની જેમ ફાટે છે અને એનો પડઘો દિવસો સુધી દિલ અને મન માં ફર્યા કરે છે

    મન હવે બસ "ભજમન"

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. મહેંદ્રભાઇ, તમારા પ્રતિભાવથી મન આનંદિત થયું. આભાર! વાર્તાલાપ માં ભાગ લેતા રહેશો.

      કાઢી નાખો