શુક્રવાર, 3 ઑગસ્ટ, 2012

આમચી મુંબઈ! આમી ઇકડે આલે!

( હવે આ મહિનાથી અમારો નિવાસ મુમ્બઇ, મહારાષ્ટ્ર ખાતે. આ એ શહેર છે જેણે મને પહેલી નોકરી આપી, અને જિંદગી ની સાથીદાર છોકરી પણ આપી! કહેવાય છે કે જે મુમ્બઇમાં એક વખત પ્રવેશે તે કાયમ માટે તેનો પ્રેમી બની જાય છે. મુમ્બઇની ઝાકઝમાળ, કલશોર, ભાગદોડ, ભીડ, ગંદકી, અને એક પ્રકારની ખાસ વાસ છત્તાં મુમ્બઇ મોહમયી કહેવાય છે.)

મુમ્બઈનું પ્રવેશદ્વાર



આવો જૂના બોમ્બેની યાદ તાજી કરીએ અને માણીએ એક મધુર ગીત 



ફિલ્મ: સીઆઈડી,  
ગાયકો: મોહમ્મદ રફી અને ગીતા દત્ત. 
તરજ: ઓ.પી.નૈયર, 
ગીતકાર:મજરૂહ સુલતાનપુરી 

અય દિલ, હૈ મુશ્કિલ, જીના યહાં
જરા હટકે, જરા બચકે, યેહ હૈ બોમ્બે મેરી જાન
અય દિલ,,,,,,
કહીં બિલ્ડિંગ, કહીં ટ્રામે, કહીં મોટર, કહીં મીલ
મિલતા, યહાં સબ કુછ, નહીં મિલતા એક દિલ -2
ઈન્સા..........કા નહીં, કહીં નામો-નિશાન
જરા હટકે, જરા બચકે, યેહ હૈ બોમ્બે મેરી જાન
અય દિલ,,,,,,
કહીં સટ્ટા, કહીં પત્તા, કહીં ચોરી, કહીં રેસ
કહીં ડાકા, કહીં ફાકા, કહીં ઠોકર, કહીં ટેસ-2
બેકા......રો કે હૈં, કઈ કામ યહાં
જરા હટકે, જરા બચકે, યેહ હૈ બોમ્બે મેરી જાન
અય દિલ,,,,,,
બેઘરકો આવારા, યહાં કહેતે હૈં હસહસ
ખુદ કાટે, ગલે સબકે, કહે ઇસકો બીઝનસ-2
ઇક ચી.........ઝ કે હૈં, કઇ નામ યહાં
જરા હટકે, જરા બચકે, યેહ હૈ બોમ્બે મેરી જાન
અય દિલ,,,,,,
બુરા દુનિયા, વોહ હૈ કેહતા ઐસા ભોલા તુ ના બન
જો હૈ કરતા, વોહ હૈ ભરતા, હૈ યહાં કા યેહ ચાલાન-2
તદબી............ર નહીં, ચલને કી યહાં
યેહ હૈ બોમ્બે, યેહ હૈ બોમ્બેયેહ હૈ બોમ્બે મેરી જાન
અય દિલ,,,,,,
અય દિલ, હૈ મુશ્કિલ, જીના યહાં
જરા હટકે, જરા બચકે, યેહ હૈ બોમ્બે મેરી જાન
અય દિલ હૈ આસાં જીના યહાં
સુનો મિસ્ટર, સુનો બંધુ, યેહ હૈ બોમ્બે મેરી જાન
અય દિલ, હૈ મુશ્કિલ, જીના યહાં
જરા હટકે, જરા બચકે, યેહ હૈ બોમ્બે મેરી જાન
----------------‌‌‌‌‌‌
સ્રોત: યુટ્યુબ વીડીયો, ગુગલ ઇમેજીઝ, સાભાર. 

1 ટિપ્પણી:

  1. Now you are in Mumbai.
    Nice to knw that.
    Thanks for you recent visit/comment on Chandrapukar.
    Hope you will revisit my Blog !
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    Inviting ALL to Chandrapukar.

    જવાબ આપોકાઢી નાખો