(Today's post is a story in two parts. Part 2 will be published on 7/9/2012.
“બળ્યું! એ સતિયાને ભણાવવા આવતી’તી એમાં જ નખ્ખોદ વળ્યું ને! અને વળી આ જ સોસાયટીમાં રે’વાનું! ગિરીશ બચાડો ભોળો તી પલોટી લીધો. બામણની નાતમાં આવું બે પાંદડે ઘર ક્યાં મળવાનું હતું? ગિરીયામાં અક્કલ નહિ તારે ને? ચાવળું ચાવળું બોલે ને ધોળી ચામડીમાં મોહી પડ્યો. હા’ળું ઘર તો જોવું’તું! આપણી નાતમાં તો આવા લોકો આપણો ચોકો ચડવાની હિંમત ન કરે.”

“બસ, બસ. તમારા દખનું મૂળ જ આ સે. તમારે હંધાયને સોરો ઇંજિનીયર થાય તારે ભાવ બોલાવવા’તા એ જ વાત સે ને?”)