શુક્રવાર, 16 માર્ચ, 2012

ભજમનનાં ભોળકણાં- 11 છપ્પા

છપ્પા


   
  વિત્તને કાજે વિદ્યા પરહરી, કલમ તણો વ્યાપાર કર ધરી
ગિરા-ગુર્જરીના કીધા લીરા, બારાક્ષરીમાં મુક્યા ચીરા
નવયુગના આ નવલા ગુરૂ, ભજમન શોધે સાચા ગુરૂ.2 ટિપ્પણીઓ: