શુક્રવાર, 23 એપ્રિલ, 2010

ન્યુઝીલેન્ડ નું રાષ્ટ્રગીત

 




Ngaringari  
(માઑરી)

E Ihoa Atua
O nga` iwi ma`tou ra`
A`ta whakarongona
Me aroha noa
Kia hua ko te pai
Kia tau to atawhai
Manaakitia mai
    Aotearaoa.

National Anthem - New Zealand
(English) 
God of nations at thy feet
In the bonds of love we meet
Hear our voices we entreat
God defend our free land
Guard Pacific’s triple star
From the shafts of strife and war
Make her praises heard afar
God defend New Zealand.

ન્યુઝીલેન્ડ નું રાષ્ટ્રગીત
(ભાવાનુવાદ-ભજમન)

ઓ રાષ્ટ્રપિતા તારે ચરણે
પ્રેમના બંધને અમને મળજે
અમારી પ્રાર્થનાનો અવાજ સાંભળજે
હે ઈશ્વર, અમારા મુક્ત દેશનું રક્ષણ કરજે
પ્રશાંતના ત્રણ તારાને સુરક્ષિત રાખજે
યુધ્ધ અને વિગ્રહના બાણોથી.
એના કીર્તિનાદને દૂર સુધી ગાજતો કરજે
હે ઈશ્વર ન્યુઝીલેન્ડની રક્ષા કરજે.
____XX____

(ન્યુઝીલેન્ડને  બે રાષ્ટ્રગીત છે. ઉપર આપેલ સિવાય બ્રિટન ( U.K. ) નું 'ગોડ સેવ ધ કીંગ' પણ ગવાય છે. )                                                  

3 ટિપ્પણીઓ:

  1. hmm...nice to know about new zeland's national Anthem. Nice gujarati translation.

    જવાબ આપોકાઢી નાખો
  2. શ્રી ભજમન ભાઈ
    દરેક દેશ ના રાષ્ટ્રગીત માં જેતે દેશ ની સુરક્ષા ની ભાવના હોય છે.બીજું થોડી ટેકનીકલ મુશ્કેલીના લીધે મેં હિન્દી બ્લોગ ડીલીટ કરી પાછો ફરી એજ નામે મુક્યો છે.એટલે લીંક થોડી બદલાઈ છે.આપના સહકાર ની અપેક્ષા છે.લીંક છે http://brsinhji11.wordpress.com/

    જવાબ આપોકાઢી નાખો