બુધવાર, 24 માર્ચ, 2010

શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન

મારા દાદાનાં બે પ્રિય ભજનો, 'રામ ચરન સુખદાયી...' અને 'શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન...'   રોજ સવારના મુંબઇની પન્નાલાલ ટેરેસીઝ માં દિલરૂબાના સૂર સાથે તેઓ આ ભજનો ગાતા. એમ મારા પિતાશ્રી પાસેથી સાંભળ્યું હતું. મારું નામ "ભજમન" મારા દાદાની સ્મૃતિમાં આ ભજનો પરથી રાખવામાં આવ્યું છે.   આજે રામનવમીના પવિત્ર દિવસે  શ્રીરામ ને હૃદય્પૂર્વક યાદ કરતાં આ MS શુબ્બાલક્ષ્મીના મધુર સ્વરમાં કર્ણાટક સંગીત પદ્ધતિ માં  અને અનુરાધાપોડવાલના મધુર સ્વરમાં સાંભળીએ.


  



શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય દારૂણમ્
નવ કંજ લોચન કંજ મુખ કર, કંજ પદ કંજારૂણમ્ … શ્રી રામચંદ્ર

કંદર્પ અગણિત અમિત છબી નવ નીલ નીરજ સુંદરમ્,
પટ પિત માનહું તડિત રૂચિ સુચિ નવમી જનકસુતાવરમ્ … શ્રી રામચંદ્ર

ભજ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ્
રઘુનંદ આનંદ કંદ કૌશલ્ય ચંદ દશરથ નંદનમ્ … શ્રી રામચંદ્ર

(શિર મુગટ કુંડલ તિલક ચારૂ ઉદાર અંગ વિભૂષણમ્
આજાન્ ભૂજ શર ચાપ ધર સંગ્રામ જીત ખર દુષણમ્ … શ્રી રામચંદ્ર)*

ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિજન રંજનમ્
મમ હૃદયકુંજ નિવાસ કુરૂ કામાદિ ખલ દલ ગંજનમ્ … શ્રી રામચંદ્ર

              ( * આ કડી ઉપરના ગાનમાં નથી.)


   (2) 'રામ ચરન સુખદાયી...'  અનુરાધા પોડવાલના ભાવવાહી સ્વરમાં...



ભજમન રામ ચરન સુખ દાઇ (2)


જે હી ચરનન સે નીકસી સુરસરી, શંકર જટા સમાઇ
જટા શંકરી નામ પાયો હે ત્રિભુવન તારન હારી... ...  ભજમન


જિન ચરનન કી ચરન પાદુકા ભરત રહીયો લવ લાઇ
સોઈ ચરન કેવટ ધોઇ લીને તબ હરિ નાવ ચલાઇ... ...  ભજમન


જો હી ચરન સંતનજન સેવત સદા રહત સુખદાઇ
સોઈ ચરન ગૌતમઋષિનારી, પરથી પરમ પદ પાઇ... ...  ભજમન


દંડક વન પ્રભુ પાવન કીધો ઋષિઅન ત્રાસ મિટાઇ
સોઈ પ્રભુ ત્રિલોકકે સ્વામી કનક મૃગા સંગ ધાઇ... ...  ભજમન


કપિસુગ્રીવબંધુ ભયો વ્યાકુલ તિન જય છત્ર ફિરાઈ
રિપુકો અનુજ વિભિષણ ??        પરસત લંકા પાઈ... ...  ભજમન


શિવસનકાદિક અરુ બ્રહ્માદિક શિશ સહ્સ્ત્ર મુખ ગાઇ
તુલસીદાસ મારુતસુતકી પ્રભુ નિજ મુખ કરત બડાઇ... ...  ભજમન

                         ||જયશ્રી રામ||

(શબ્દો લખવામાં ભૂલ હોયતો અવશ્ય ધ્યાન દોરવા વિનંતિ છે.)

(સ્રોત : http://www.youtube.com/watch?v=cR9f7nJ3edM
           http://www.youtube.com/watch?v=Bsht8or5hpY
            ગીતા ગ્યાન સ્પોટ સાભાર)

1 ટિપ્પણી:

  1. It is nice to know about your name secret :)

    We used to sing શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય દારૂણમ્ in school. (Most probably on every Friday) after a long this hymns is just captivating the soul. He was an embodiment of pure wisdom except what he did with Sita at the end.

    I recall GOD Ram and GOD Mahavir very frequently after coming to UK and thinking how they could stay away from their family and performed their duty well. GOD Ram is a great example of abnegation.

    Thanks for sharing this post.

    જવાબ આપોકાઢી નાખો