રવિવાર, 22 ડિસેમ્બર, 2019

ભજમનનાં ભોળકણાં -34 છપ્પો


ભજમનનાં ભોળકણાં -34  છપ્પો


ઘૂસણખોરી ને ઘાલમેલ, સત્તા કાજે માંડે ખેલ,

વિદેશીઓ ને પરધર્મી, નકલી નાગરિકતા કે હમેલ?

ઘરના છોરાં ઘંટી ચાટે, ભજમન, પરદેશી પેંડા ખાટે. 
હમેલ=અણવાંછિત ગર્ભ
____________
photo:courtsey newsbharti.com

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો