શુક્રવાર, 31 જુલાઈ, 2015

મુક્તકો -ભજમનનાં ભોળકણાં-22

આજે સાદર છે દિલના ગુલશનમાંથી વીણેલાં કેટલાંક પુષ્પો મુક્તક રૂપે.....




       

               મુક્તકો

1.  અધર પર તારા આ કાળું ટપકું,ઓ સખી1
    સાંધ્ય લાલિમામાં જાણે એકલવાયું કો પંખી.                           

2.  શું અંતર વધે એટલે અંતરનાં અંતર વધતાં હશે?
    અંતરનાં જંતર જો મળે, અગાધ અંતર સમીપ થશે.                   

3.  જંતરનો મંતર જો મળે, અંતરનું અંતર છુમંતર
    અંતર અભિન્ન હશે જ્યાં, ક્લેશનો નાશ સદંતર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો