શુક્રવાર, 6 સપ્ટેમ્બર, 2013

શ્રાવણની વાદલડી

શ્રાવણની વાદલડી

શ્રાવણ મહિનાની ઝરમર વર્ષાએ કવિઓને હમેશાં ઉત્તેજિત કર્યા છે. પરદેશી પિયુની રાહ જોતી વિરહીણી પ્રિયતમાઓના દિલની વ્યથા કવિઓ શબ્દદેહે વ્યક્ત કરતા આવ્યા છે. જૂની ફિલ્મોનાં બે સુંદર ગીતો અહિં પ્રસ્તુત છે. એક ગીત હિંદી ફિલ્મ રતનનું છે. જે નીચે આપેલ છે. અને બીજું 1948ની ગુજરાતી ફિલ્મ સતી સોનનું છે તે માટે તમારે મારા પૃષ્ઠ 'સરગમ' પર જવું પડશે. 



   


કલાકાર: ઝોહરાબાઇ
સંગીતકાર: નૌશાદ
ગીતકાર:દીનાનાથ મધોક
ફિલ્મ: રતન(1944)

(સૌ.રાજીવ પ્રધાન, યુ-ટ્યુબ) 

1 ટિપ્પણી: