લોકડાઉન રચના - 1
(courtsey Google Image)
(શ્રી ભાગ્યેશભાઈ ઝાએ તા.
22/3/20 ના રોજ વૉટ્સેપના નાગર
કલા-સાહિત્ય ગ્રુપમાં “મારી next કવિતા” શિર્ષક સાથે એક રચના મૂકી હતી. તેમાં^ તેઓએ કોવિદ-19ને અનુલક્ષીને એક કાવ્ય રચવાની મહેચ્છા વ્યક્ત કરી હતી. તેનાથી પ્રેરાઈને નિમ્ન અનુકાવ્ય રચાયું છે.)
તમારી next
કવિતા
ભલે, કરીશું
પ્રતિક્ષા તમારી next કવિતાની