ભજમનનાં ભોળકણાં -35 Friend Request
ફ્રેંડ રીક્વેસ્ટ.
અમથો એવો સાદો વિષય છે ફ્રેંડ રીક્વેસ્ટ
પણ મારે રચના કરવી પડશે વેરી બેસ્ટ
મૈત્રી કરવા શા માટે કરવી પડે રીક્વેસ્ટ?
બસ નયનથી નયન મળે, હૈયું ન લે રેસ્ટ.
આ ફ્લક પર વાદ-વિવાદ ને વળી સંવાદ
બસ શેર કરો, સુખ કે દુખ, ઉજાણી કે
ફેસ્ટ
હોય એફ્બી, મેસેંજર કે હોય ઈંસ્ટાગ્રામ
સોશીયલ મિડીયાનાં આ ત્રણ મોટાં ક્રેસ્ટ
મિત્ર વર્તુળનો વ્યાપ વધારતા રહો
જાણ્યા અજાણ્યાને કરી ફ્રેંડ રીક્વેસ્ટ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો