યુ ટ્યુબ પર ખાંખાખોળાં કરતાં એક રસ પડે તેવી "ચાયનીઝ આયડોલ"ની ક્લિપ મળી. વર્ષો પહેલાં સ્વ. રાજકપૂરની આવારા ફિલ્મની ધૂન "આવારા હૂં..... ." રશિયામાં બહુ પ્રચલિત થઇ હતી. સંગીતને સરહદો નડતી નથી એ સાચું છે મને ચાયનીઝ ભાષા નથી આવડતી પણ મજા આવી. આશા છે તમને પણ ગમશે!
Linc ref:
http://www.youtube.com/watch?v
ચીનાએ હિન્દી ગીત ગાવા માટે સારી એવી મહેનત કરી છે.
જવાબ આપોકાઢી નાખોઆ પ્રકારના ગીત ગાવાનું નક્કી કરવા પાછળ જે તે સ્પર્ધક કરતાં યશરાજ ફિલ્મ્સના પ્રચાર વિભાગનો બહોળો 'ફાળો' હોઈ શકે!
:::::::::::Monday, 31 May, 2010 11:49 AM From: "Raushabh Chhatrapati"
જવાબ આપોકાઢી નાખોTo: "Bhajman
Indian Music AMAR HAI I hv recd a mail in which a song sung by Chinis person in a reality show.
What it shows that our Indian Music has depth. Our music is with Raag,Sur,Lay and basic knowledge. U hv rightly mentioned the title song of AWARA. Almost all Russians were mad behind that song. Till date our music are memorable.......... no doubt.
We can see that in China they hv not such knowledge of music / sense so they hv to take support of Indian songs.
Awaiting for such type of good mail.
Thanks.
Raushabh.