શુક્રવાર, 21 મે, 2010

કેમ છો અમદાવાદ?



હાશ!


અમે અમદાવાદ આવી પહોંચ્યા!

ઑકલેંડની ગુલાબી ઠંડી ઓઢીને આવ્યાં હતાં.

અમદાવાદની અરણ્યસમ કાળઝાળ અગનવર્ષામાં.

છતાં દિલમાંથી એક જ અવાજ ઊઠ્યો...

હાશ!

સ્વ.વિનોદીનીબેન નીલકંઠ ની યાદ આવી.

તેમણે પોતાના ઘરને નામ આપ્યું હતું “હાશ!”

આ શબ્દ પછી વધારે કાંઇ લખવાની જરૂર છે?

7 ટિપ્પણીઓ:

  1. સાહેબ કાળઝાળ ગરમીમાં પણ આપણી માતૃભૂમિ પર હોવાનો આનંદ આપને ઑકલેન્ડ ની ગુલાબી ઠંડી કરતાં અનેક ગણો વધુ આવતો જ હશે અને સાડા આંઠ મહિના પછી બોપલ અને અમદાવાદની તાસીર પણ બદલાયેલી જણાશે.

    જવાબ આપોકાઢી નાખો
  2. સાહેબ કાળઝાળ ગરમીમાં પણ આપણી માતૃભૂમિ પર હોવાનો આનંદ આપને ઑકલેન્ડ ની ગુલાબી ઠંડી કરતાં અનેક ગણો વધુ આવતો જ હશે અને સાડા આંઠ મહિના પછી બોપલ અને અમદાવાદની તાસીર પણ બદલાયેલી જણાશે.

    જવાબ આપોકાઢી નાખો
  3. હ્રદયમા સ્પન્દનો વિના આ શબ્દો સમજવા શક્ય નથી…
    અન્તરની ભિનાશ
    અને
    મન મા થાયે
    હાશ્
    આ શબ્દ પછી વધારે કાંઇ લખવાની જરૂર છે?

    જવાબ આપોકાઢી નાખો
  4. મા થાયે આપણી અમદાવાદ,
    મન મા થાયે ઠંડી
    ગરમીમાં કાળઝાળ.

    જવાબ આપોકાઢી નાખો
  5. હા ! અમદાવાદ - 116 જાણી ...

    નાસ ભાઈ નાસ ... સર્વનાશ !!!
    તીસરી કસમ .. હવે અમદાવાદ એપ્રિલ - મે માં કદી નહીં !!

    જવાબ આપોકાઢી નાખો
  6. RAUSHABH CHHATRAPATI by email

    Dear Shri Bhajmanbhai.

    How do u feel in this 45 degree temp ?. After your absence of around 8.5 month . ------ ????? ****** 0.5 month is less to appear in the world.
    It is known that DHARATI NO CHHEDO GHAR. When we enter in our house we feel that we hv entered in heaven. However, u had been to yr daughter`s house.
    We always say our house HOME SWEAT HOME. You hv rightly quote that house is HASH.

    Any way it was nice to meet u personally. Your experience/explanation of there--- is pending.

    God bless u all.

    Raushabh Chhatrapati

    જવાબ આપોકાઢી નાખો
  7. hello..bhajamnabhai...r u in ahmedabad..right now ?

    though i am in us..and thinking of getting yr no.. as i thought u r here only..

    જવાબ આપોકાઢી નાખો