યુ ટ્યુબ પર ખાંખાખોળાં કરતાં એક રસ પડે તેવી "ચાયનીઝ આયડોલ"ની ક્લિપ મળી. વર્ષો પહેલાં સ્વ. રાજકપૂરની આવારા ફિલ્મની ધૂન "આવારા હૂં..... ." રશિયામાં બહુ પ્રચલિત થઇ હતી. સંગીતને સરહદો નડતી નથી એ સાચું છે મને ચાયનીઝ ભાષા નથી આવડતી પણ મજા આવી. આશા છે તમને પણ ગમશે!
Linc ref:
http://www.youtube.com/watch?v