શુક્રવાર, 16 ઑગસ્ટ, 2013

જ્ઞાન સાથે ગમ્મત-4, કીશન અને તેનો જાદુઈ રથ

પ્રોફેસર શ્રી અરવિન્દ ગુપ્તા ની રચનાઓનો પરિચય આપણે જ્ઞાન સાથે ગમ્મત શ્રેણીમાં કર્યો. આના પ્રતિભાવમાં શ્રી અરવિંદ ગુપ્તાસાહેબનો સંદેશો મને મળ્યો છે જે હું સાદર પ્રસ્તુત કરું છું. 

ગ્રામ્યજીવન અને તે વખતની ગામઠી શાળાની શિક્ષણ પ્રણાલીનો આબેહુબ ચિતાર 13 મિનીટની આ માણવા જેવી ફિલ્મમાં અંકિત થયો છે. નાદાન કિશોરની અવલોકન શક્તિ અને રચનાત્મક હુન્નર જડ શિક્ષકને પણ વિચલિત કરી નાખે છે!  

સ્નેહી શ્રી નાણાવટી,

તમારો પત્ર મળતાં અનહદ આનંદ થયો. બાળકો સાથે સાથે સાદાં રમકડાં તમારા જેવા સમર્પિત લોકો જ બનાવશે. 

તમારા કાર્યને હું સફળતા ઈચ્છું છું.

ગઈકાલે  મને એક વિલક્ષણ ફિલ્મ મળી છે જે મેં  યુ-ટ્યુબ પર મુકી છે.

કૃપા કરી આ ફિલ્મ જરૂર જોશો અને અન્ય સાથે શેર કરશો.

આશરે 40 વર્ષ પહેલાં આ ફિલ્મ યુનિસેફ (UNICEF) અને યુનેસ્કો (UNESCO) ના સહયોગ થી એનસીઈઆરટી iNCERT)  એ બનાવી છે.

અત્યારે પણ તે અદ્વિતીય છે.

કીશન અને તેનો જાદુઈ રથ

પ્રેમ અને શાંતિ

અરવિંદ ગુપ્તા.

ચાલો આ ફિલ્મ માણીએં! 


મૂળ સંદેશો:-
Dear Sri Nanavaty,

I am extremely happy to receive your kind letter. It is only dedicated people like you who will make simple toys with children.

I wish you all the best in your kind work.

Yesterday I discovered this outstanding film and uploaded it on Youtube.

Please do see this amazing film and share it with OTHERS. 

This film was made some 40 years back by NCERT in collaboration with UNICEF AND UNESCO.

IT STILL REMAINS UNMATCHED.

KISHAN AND HIS MAGIC CHARIOT


love and peace

arvind gupta

સ્રોત: સાભાર પ્રો. અરવિંદ ગુપ્તા, / યુ-ટ્યુબ 

8 ટિપ્પણીઓ:

 1. બાળપણ ની મધુર યાદો ને નજર સામે લાવી દીધી

  જવાબ આપોકાઢી નાખો
 2. By mail:
  Suresh Jani
  08:50 PM (20 કલાક પહેલા)

  મનેં ને
  Wonderful article, wonderful video.
  Felt like propagating the message. Used here-

  Live this moment powerfully.
  'બની આઝાદ' ઈ-બુક
  http://gadyasoor.wordpress.com/bani_azad/

  http://hobbygurjari.wordpress.com/2013/08/18/kishan_plane/

  જવાબ આપોકાઢી નાખો
 3. hiral shah
  02:44 AM (14 કલાક પહેલા)

  Suresh, મનેં ને
  Wonderful video.
  Yes, I admire Prof. Arvind Gupta's work. Long back, I have subscribed his channel too.
  I wish to have word with him in near future regarding Evidyalay. let' have evidyalay work in shape in a month of so.

  જવાબ આપોકાઢી નાખો
 4. Suresh Jani
  04:37 AM (12 કલાક પહેલા)

  Arvind, hiral, મનેં ને
  Hello Bhajman bhai and Prof. Gupta,

  Hiral Shah (a girl from Ahd, now settled in UK after marriage) is doing excellent work on making educational videos for school children. She is using her IT knowledge for this noble mission-

  http://sureshbjani.wordpress.com/2013/07/19/ev/

  All such people interested in using modern techniques for education for the future generation may get together under one umbrella.
  There are others too...

  http://hobbygurjari.wordpress.com/2011/12/06/kid_games/

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. Sureshbhai,

   It is really a good idea.Many teachers in Gujarat are putting in their worth individually. A concentrated movement would be welcome. I actuaaly envy today's youth,they have so much to learn and many tools available. What is needed is somebody to direct them.

   કાઢી નાખો