“વાર્તાલાપ” - જેમાં ભાવકો પોતાના વિચારો, અભિપ્રાય મુક્ત પણે લખી શકે. અન્ય ભાવકો સાથે સમતાથી સંવાદ કરી શકે. આવો, આપણે વાતો કરીએ ! (ફોટો: મા. રુઆપેહુ, ન્યુ ઝીલેન્ડ.)
(સાત વર્ષ પછી મને ફોન કરજે. હું તારા ફોનની રાહ જોઈશ અને જ્યાં હોઈશ ત્યાંથી આવી જઈશ. કારણ કે તું મને બહુ ગમે છે. આ ચબરખી અહીં મૂકું છું, જો તને રસ હોય તો લઈ લેજે.” એમ એક શ્વાસે બોલીને તે અંદર ઘરમાં જતો રહ્યો.)