શુક્રવાર, 1 જુલાઈ, 2011

ભજમનનાં ભોળકણાં- 8


(આજે ભોળકણાંમાં છપ્પો પ્રસ્તુત છે.)




એક સેવકને જબરી ટેવ, વાતેવાતે અનશન સેવ,

સભા ભરી મચાવે શોર, વ્હાણું વા'તા નાસે જ્યમ ચોર

આવા સેવકથી રે'વું દૂર, ભણે ભજમન આ જ વાતનો સૂર.

2 ટિપ્પણીઓ:

  1. Chandra Sambhale !
    Nice !
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    Bhajmanbhai...Thanks for your visits to Chandrapukar.
    Please read the New Post "Prabhudhamathi Pachha Faryaa"

    જવાબ આપોકાઢી નાખો
  2. માળુ બેટુ અખાને ઈર્ષા થાય તેવુ ભોળકણુ...!

    જવાબ આપોકાઢી નાખો