શુક્રવાર, 26 જુલાઈ, 2013

જ્ઞાન સાથે ગમ્મત-2 સ્વચાલિત ફુવારો

(ગત શુક્રવારે વાર્તાલાપમાં નકામા કચરામાંથી હવા પૂરવાનો પમ્પ કેવીરીતે બની શકે તે આપણે જોયું. મિનરલ વોટરની ખાલી બાટલીઓ આપણે બિલકુલ વિચાર્યા વિના ફેંકી દઈએં છીએં. પ્રો. અરવિદ ગુપ્તા તેમાંથી એક સરસ રમકડું બનાવે છે. તેઓએ વિગતવાર સચિત્ર માર્ગદર્શન યુ-ટ્યુબ પર મુક્યું છે. આવી 700થી વધારે ક્લિપો જોવા મળશે. ગુજરાતના શિક્ષક મિત્રોને આ ક્લિપોની મુલાકાત લેવા વિનંતિ છે. રજુઆત એટલી સરસ છે કે પુનરાવર્તનના ભયે પણ હું આ ક્લિપ અહિં મુકતાં મારી જાતને રોકી નથી શકતો. આ બંને પોસ્ટ માટે પરવાનગી આપવા બદલ શ્રી અરવિંદજીનો ઋણ સ્વિકાર કરૂં છું-ભજમન )        

 સ્વચાલિત ફુવારો 

(1)
              (2)                    

(3)

(4)
          
(5)

(6)

(7)
(8)

(9)

(10)

(11)

(12)

(13)

(14)

(15)

(16)

(17)

(18)

(19)

(20)
(21)
(22)
(23)
(24)

(25)

(26)

આ બહેનોએ  સુધારો કરીને નળીઓને બાટલીઓની અંદર સમાવીને સુંદર સંમાર્જન કર્યું.
ઉપરની ચિત્રપટ્ટીને ચલચિત્રમાં નિહાળો! 


http://www.youtube.com/user/arvindguptatoys
http://arvindguptatoys.com/toys/Threebottlefountain.html

1 ટિપ્પણી: