શુક્રવાર, 18 જૂન, 2010

ભજમનનાં ભોળકણાં- 5

ભજમનનાં ભોળકણાં - 5

 ભાષા છે કે ભેળ પકોડી, ના જાણે શાહ, પટેલ
અંગ્રેજીની આંધળી દોટે, બિન-ગુજરાતીને ગેલ
તોય ગુર્જરો ગાતા જાએ ઑલ ઈઝ વેલ.


હીરાઘસુ હાથ ઘસે ને વાયબ્રંટની આલબેલ
ગાંધીવાદની ગુલબાંગો પણ દારુબંધી સાવ ફેલ,
તોય ગુર્જરો ગાતા જાએ ઑલ ઈઝ વેલ
                                                                                          -ભજમન

  નોંધ: ઉપરની રચનાઓ આપને પસંદ ન આવે તો પણ આપનો પ્રતિભાવ આપશો તો મને ગમશે.
(પ્રતિભાવેષુ કિમ્ દરિદ્રતા ?)

5 ટિપ્પણીઓ:

  1. Hmm...I think it is easy to criticise smaller things when at large things are better. I am sure there are many things in Gujarat that still needs improvement, it is never done. Even here in developed countries there is so much human misery. My point is that we need to appreciate that things are much better in Gujarat than many other states across India. It is easy to criticise current administration but surely there are things which are worth commending!

    જવાબ આપોકાઢી નાખો
  2. @ધીરેન, વર્તાલાપ માં તમોને મીઠો આવકાર!

    @Jolly, in order to reply to your comment properly I will have to write a separate Post. In short, A cartoon or a Satire is not necessarily a critisism. It is a statement of facts. One should not be complacent when the things are good. There is always scope for improvement

    જવાબ આપોકાઢી નાખો
  3. જયારે તમે કોઈ પરિસ્થિતિ ને અનુલક્ષીને કોઈ અંગુલી નિર્દેશ કરો કે ,સમાજ ની સમસ્યા પર કંઈ જણાવો તે criticism નથીજ .અંગ્રેજીની આંધળી દોટ અને દારૂબંધી ની નિષ્ફળતા એ હકીકત છે. .
    nirupam avashia

    જવાબ આપોકાઢી નાખો