tag:blogger.com,1999:blog-2032172131782234154.post6831906952539304346..comments2023-04-29T17:41:24.913+05:30Comments on વાર્તાલાપ: નિરર્થક કાગારોળBHAJMANhttp://www.blogger.com/profile/10902823585778032464noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-2032172131782234154.post-26534975266712692632012-05-23T11:58:01.002+05:302012-05-23T11:58:01.002+05:30આપની ટીપ્પણી વાર્તાલાપ પર વાંચીને અતિ આનંદ થયો. 20...આપની ટીપ્પણી વાર્તાલાપ પર વાંચીને અતિ આનંદ થયો. 2008-09 દરમ્યાન અમે નવ મહિના મારી દિકરીને ત્યાં ઑકલેડમાં ગાળ્યા હતા. ત્યારે મા.રૂઆપેહુ, રોટોરૂઆ વિ. જગ્યાઓની મુલાકાત લીધેલી. રૂઆપેહુ પર બરફમાં લપસવાની પણ મજા માણેલી. આપના સુચન મુજબ મથાળામાં સુધારો કરી નાખ્યો છે. આભાર! ફરી મુલાકાત લેશો તેવી અપેક્ષા.BHAJMANhttps://www.blogger.com/profile/10902823585778032464noreply@blogger.comtag:blogger.com,1999:blog-2032172131782234154.post-63267748296848527132012-05-20T11:54:49.683+05:302012-05-20T11:54:49.683+05:30આપની પોસ્ટ બાબત તો હું કોઈ અભીપ્રાય અહીં આપી શકું ...આપની પોસ્ટ બાબત તો હું કોઈ અભીપ્રાય અહીં આપી શકું તેમ નથી, કદાચ આપની વાત સાચી હશે. પણ આપે જે સુંદર ફોટો માઉન્ટ રુઆપેહુનો મુક્યો છે, એનું ખરું નામ “રુઆપેહુ“ માઓરી શબ્દ છે. એમાં રુઆ એટલે બે અને પેહુ એટલે વીસ્ફોટ થવો કે ગર્જના કરવી એવો અર્થ થાય છે. જો કે આ રીતે માઓરી શબ્દને અલગ પાડીને અર્થ કાઢવો હીતાવહ નથી, પણ આ તો ખરો શબ્દ શું છે તે બતાવવા માટે જ જણાવ્યું છે. એની પાછળની દંતકથા આપ વીકીપીડીયા પર જોઈ શકો. વેલીંગ્ટનથી ઓક્લેન્ડ જતાં રસ્તામાં લગભગ અધવચ્ચે (વેલીંગ્ટનથી ઓક્લેન્ડ ૬૫૦ કીલોમીટર) આ ડુંંગર આવેલો છે, જેને કારમાંથી, પ્લેનમાંથી અને ટોન્ગોરીરો ક્રોસીંગના (માઉન્ટ નારાહુઈ સહીતના) દસ કલાકના પગપાળા પ્રવાસ વખતે જોયો મેં છે. અમારી ફ્રેયબર્ગ સ્ટ્રીટની પાડોશમાં રુઆ, ટોરુ અને ફા (Rua, Toru and Wha બે, ત્રણ અને ચાર) નામે ત્રણ સ્ટ્રીટ આવેલી છે. આથી રુઆ એટલે બે એ અર્થ અહીં રહેવા આવ્યા લગભગ તે સમયથી મારી જાણમાં આવ્યો હતો.gandabhaivallabhhttp://gandabhaivallabh.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2032172131782234154.post-85300812822674898222012-05-20T08:52:59.294+05:302012-05-20T08:52:59.294+05:30Pankti Munshi
07:27 am (1 કલાક પહેલા)
Very true,...Pankti Munshi
07:27 am (1 કલાક પહેલા)

Very true, I was thinking the same, we had same discussion yesterday night with friends.

Pankti
New Zealand

Sent from my iPadAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2032172131782234154.post-3253565153822571302012-05-19T18:51:01.042+05:302012-05-19T18:51:01.042+05:30ટુંકમાં ઉભય પક્ષે બિનજવાબદારી પૂર્વક વ્યવહાર થયો છ...ટુંકમાં ઉભય પક્ષે બિનજવાબદારી પૂર્વક વ્યવહાર થયો છે. સંસદનો કિંમતી સમય વેડફાયો છે. અને હજી કદાચ વેડફાશે. અને ઇલેક્ટ્રોનિક માધ્યમોને ઘી-કેળાં થયાં છે.

ભારત માતાનો જય હો!
Read the Post..& more informed
Dr. Chandravadan Mistry
www.chandrapukar.wordpress.com
Chandrapukar Par Avjo !Anonymousnoreply@blogger.com