શુક્રવાર, 4 જૂન, 2010

હાઇકૂ

હાઈકૂ


(1) હાઇકૂ દ્વય

ડાળે બેઠાં બે

પંખી ચાંચ પરોવી

કાંકરો ફેંક્યો!

--------

કપોત ઉડ્યાં

પથ્થરે પ્રીત તોડી

બાળ હરખે!(2)

લાલ લોચન

કર કમળ સંપૂટ

આંસૂં નીતરે!

(3)

ગગન ભેદી

રવ કરે પંખીઓ

ગીધ ઊતરે.

2 ટિપ્પણીઓ: