શુક્રવાર, 7 મે, 2010

છૂના હૈ આસમાન - 2 અનામિકા

માઉંટ રુપેહુ પર અમે ગયા હતા ત્યારે બરફ ઉપર આસાનીથી સરકતા અને બરફની સાથે આનંદની છોળ ઉછાળતા સહુ તરવરિયા "સ્કી-વીર" યુવાનોને જોઇ અમે પણ આનંદ માણતા હતા. ત્યાં એકાએક મારી નજર પડી અને ત્યાંજ સ્થિર થઇ ગઇ. આ પળોને મારા કેમેરામાં કંડારી લીધી.

“પંગુમ્ લંઘયતે ગિરિમ્ ” – અનામિકા  
तस्वीर सुनाती है खुद उनकी कहानी 
हम क्या कहें, बस बंद है अपनी जुबां भी | 

उनको देखा तो या रब! आह! निकल गई
दिल धड़का और फिर वाह! निकल गई |


                                                  -भजमन

2 ટિપ્પણીઓ:

  1. Wow, Papa! u never told me about this.. It is like we see in the movies!!!

    જવાબ આપોકાઢી નાખો
  2. મારા દીકરાએ વિસ્કોન્સીનમાં આ લ્હાવો અપાવ્યો હતો --
    http://gadyasoor.wordpress.com/2007/09/13/skiing_1/

    બહુ મજા આવી હતી. લેક પર કાર પણ ચલાવી હતી !!

    જવાબ આપોકાઢી નાખો